26 Aug 2026
GPRB New Job Alert: Lokrakshak Cadre Recruitment-2026-27
લોકરક્ષક કેડરની કુલ-૩૦૦૦ (UPC-1000, APC-1000, SRPF-1000) જગ્યાઓ માટે સીધી ભરતી GPRB તરફથી કરવામાં આવનાર છે. (જગ્યાઓ વધારવા માટે સરકારશ્રીમાં વિચારણા હેઠળ છે)
(૧) શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૦૫/૨૦૧૨ ના ઠરાવ નં.રવલ-૧૦૨૦૧૧-યુ.ઓ.૧૬૦.ક માં જણાવ્યા મુજબ ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.
(૨) જાહેરાત આપવાનો સંભવિત સમય: સપ્ટેમ્બર / ઓક્ટોબર - ૨૦૨૬
(૩) શારીરિક કસોટી શરૂ થવાનો સંભવિત સમય : ડિસેમ્બર-૨૦૨૬ / જાન્યુઆરી-૨૦૨૭
(૪) દોડ કસોટીમાં કવોલીફાઈડ થવા માટે સમયમર્યાદા (પુરુષ-૫૦૦૦ મીટર ૨૫ મિનિટમાં, મહિલા- ૧૫૦૦ મીટર ૦૮:૩૦ મિનિટમાં, માજી સૈનિક-૨૪૦૦ મીટર ૧૨:૩૦ મિનિટમાં).
(૫) લેખિત પરીક્ષાનો સંભવિત સમય : માર્ચ / એપ્રિલ-૨૦૨૭
વધુ માહિતી માટે
GPRB Website
જોતા રહેવું.