CCE Exam સપ્ટેમ્બરમાં યોજાશે

20 Aug 2026

CCE Exam સપ્ટેમ્બરમાં યોજાશે

ગુજરાત ગૌણ સેવા

,

વર્ગ-૩ (ગ્રુપ-

A

તથા ગ્રુપ -

B)

ની સંયુક્ત સ્પર્ધાત્મક 

પરીક્ષા

 (

Gujarat Subordinate Services Class III (Group-A and Group-B)(Combined Competitive Examination)

મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬

,

ગુજરાત ગૌણ સેવા

,

વર્ગ-૩ (ગ્રુપ-

A

તથા ગ્રુપ -

B)

ની સંયુક્ત સ્પર્ધાત્મક

પરીક્ષા

 (

Gujarat Subordinate Services Class III (Group-A and Group-B)(Combined Competitive Examination) 

ની

 

Preliminary Exam 

ની 

કુલ-૧૫૦ ગુણની પરીક્ષાનું આયોજન આગામી સપ્ટેમ્બર-૨૦૨૬માં કરાયેલ છે

,

જે અંગેની જાહેરાત મંડળ દ્વારા તા.૦૨ જુલાઇ

,

૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ છે.

આગામી

C.C.E.

પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની સરળતા ખાતર

,

પ્રસ્તુત સંવર્ગની અગાઉ લેવાયેલ

Preliminary

પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો તથા તેના ઉત્તરો અંગે ઉમેદવારો સારી રીતે જાણકારી મેળવી શકે તે માટે મંડળની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪

, (C.C.E.)

ની અગાઉ લેવામાં આવેલ

Preliminary Exam

ના ૧૦૦ ગુણના કુલ-૭૧ પેપર તથા તેના આખરી થયેલ ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે

,

જેના માટે ઉમેદવારોએ

Advertisement Tab

માં જા.ક્ર.૨૧૨/૨૦૨૩૨૪

Search

કરી

, Know More

પર ક્લિક કરી

,

પ્રશ્નપત્રો

Tab

પર જઈ

,

અભ્યાસ કરવા વિનંતી છે.



અપલોડ કરાયેલ અગાઉના પ્રશ્નપત્રોમાં દર્શાવેલ વિષય

,

ટોપીક્સ તથા ગુણભાર હાલ પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની માત્ર જાણકારી માટે છે.

ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬

,

ગુજરાત ગૌણ સેવા

,

વર્ગ-૩ ને સંલગ્ન બહાર પડાયેલ અભ્યાસક્રમ તથા ગુણભાર ધ્યાને લેવા વિનંતી છે.


સ્થળઃ ગાંધીનગર

તારીખઃ ૧૯/૦૮/૨૦૨૬

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

← Back to Blogs